Thursday, 22 May 2014

બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પસંદગી યાદીમાં સમાવેશ થયેલ શિક્ષણ સહાયકો અને જુના શિક્ષકોને જિલ્લાની ફાળવણી થયેલ હોય તે ઉમેદવારો માટેની સૂચના

પસંદગી યાદીમાં સમાવેશ થયેલ શિક્ષણ સહાયકો અને જુના શિક્ષકોને જિલ્લાની ફાળવણી થયેલ હોય તે ઉમેદવારોએ તા.૨૭/૦૫/૨૦૧૪ના રોજ શાળા પસંદગી કરવા માટે ફાળવવામાં આવેલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા રાખવામાં આવેલ કેમ્પમાં ગુણપત્રક/ અસલ પ્રમાણપત્રો તેમજ સોગંદનામા સાથે બિનચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.

No comments:

Post a Comment