Tuesday 13 May 2014

ધોરણ ૧ થી ૫ ની વિદ્યાસહાયક ભરતી માટે અગત્ય ના સમાચાર .................!

  • ૧૭ - તારીખ ના રોજ મેરીટ જાહેર થશે .

  • ૨૭ તારીખે પ્રથમ તબક્કા ના ઉમેદવારો ને બોલાવશે .

  • ૫ થી ૧૦ તારીખ ની વચ્ચે જીલ્લા કક્ષાની સ્થળ પસંદગી અને ઓર્ડર આપશે .

  • નોંધ :- નવેમ્બર મહિના માં ધોરણ ૧ થી ૫ માં મોટી ભરતી થશે અને બોન્ડ ૧૦ વર્ષ નો નિયમ નહિ હોય

No comments:

Post a Comment