Saturday 31 May 2014

12 કોમર્સ 2014નું રિઝલ્ટ જાહેર, 66.35% આવ્યું પરિણામ ......!

ગુજરાત બોર્ડની 12 કોમર્સ 2014નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે આ વખતે રાજ્યમાં 66.35% પરિણામ જાહેર થયુતં છે ગત વર્ષની સરખામણીએ 2 ટકા ઓછુ છે. વર્ષ 2013માં રાજ્યનું કોમર્સ સ્ટ્રિમનું પરિણામ 68.44% હતું. જેમાં છોકરીઓ આ વખતે પણ બાજી મારી ગઈ છે. વિદ્યાર્થીનીઓનું પરિણામ 77.37% રહ્યું છે. જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 59.26% આવ્યું છે.

12th સામાન્ય પ્રવાહનું રિઝળ્ટ જાણવા અહીં ક્લિક કરો..

http://www.gseb.org/


વિગત માર્ચ-2013 માર્ચ2014
એકંદર પરિણામ 68.44% 66.35%
સામાન્ય પ્રવાહનાં ઉમેદવારોનું પરિણામ 3,40,713
68.29%
4,97,778
66.27%
વ્યવસાયલક્ષી પરવાના ઉમેદવારોનું પરિણામ 1,843
86.20%
1,725
67.75%
ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહનાં ઉમેદવારોનું પરિણામ 2,048
76.08%
3,233
77.34%
વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર કોઈટા
99.43%
મુકબધીર-રાવપુરા
100%
ઓછુ પરિણામ ધરાવતું કેન્દ્ર ભચાઉ
30.52%
ખેડા
17.62%
વધુ પરિણામ ધરાવતો જીલ્લો પાટણ
84.16%
દાહોદ
86.74%
ઓછુ પરિણામ ધરાવતો જીલ્લો નર્મદા
51.10%
કેન્દ્ર શાષિત
50.89%
100% પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા 199 190
10% કરતાં ઓછુ પરિણામ ધરાવતી શાળાની સંખ્યા 33 60
એક વિષયમાં પરિણામ સુધારણાની જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા 80142 91762
A1ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાની પાત્ર ઉમેદવાર 107 158
A2 ગ્રેડ સાથે પ્રમાણપત્ર મેળવવાની પાત્ર ઉમેદવાર 6846 8289
વિદ્યાર્થીઓનું પરિણામ (Male) 62% 59.26%
વિદ્યાર્થીનીઓનું પરિણામ (Female) 77.55% 77.37%
અંગ્રેજી માધ્યમનાં ઉમેદવારોની પરિણામની ટકાવારી 85.39% 83.07%
ગુજરાતી માધ્યમનાં ઉમેદવારોની પરિણામની ટકાવારી 67.80% 62.02%
ગેરરીતિના કેસની સંખ્યા 39 255
ચેલેન્જ્ડ વિદ્યાર્થીઓની સંખ્યા 2314 2932
20% પાસિંગ સ્ટાન્ડર્ડથી પાસ થનાર ચેલેન્જ્ડ ઉમેદવારોની સંખ્યા 536 501

No comments:

Post a Comment