Saturday 11 January 2014

Breaking News for VS....Fifth round declare......



 સુચના
(1)પાંચમા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના અનામત કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૬-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૧૨-૦૧-૨૦૧૪ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે.  અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પાંચમા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

તારીખકેટેગરી મેરીમેરીટ
૧૬-૦૧-૨૦૧૪ અનુ.જાતિ(SC) ૫૧.૩૪%(તમામ)
૧૬-૦૧-૨૦૧૪ સામા.શૈક્ષ.પછાત(SEBC) ૬૦.૫૦%

No comments:

Post a Comment