Tuesday 28 January 2014

Breaking News :- ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયકની ભરતીમાં બીજો તબક્કો અને પ્રથમ તબક્કા માં સ્થળ પસંદગી કરેલ ઉમેદવારો ના જીલ્લાનું લીસ્ટ જાહેર કરવા અંગે .....!


ઉચ્ચતર માધ્યમિક શાળા માં શિક્ષક સહાયક ની ભરતી માં પ્રથમ તબક્કા ના ઉમેદવારો ને કયા જીલ્લા માં પસંદગી મળી છે તેનું  લીસ્ટ વેબસાઈટ પર આજ સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધી મુકાઈ જશે.
બીજો તબક્કો ક્યારે પડશે તેની વિગત પણ વેબસાઈટ પર આજ સાંજ ના ૦૫:૦૦ વાગ્યા સુધી મુકાઈ જશે .....

આ માહિતી ટેકનીકલ ટીમ દ્વારા વેબસાઈટ પર મુકાવા ની શરુ થયી ગઈ છે ...
TO view all detail Click here

No comments:

Post a Comment