(1) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના અનામત કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૮-૦૧-૨૦૧૪ થી તા.૧૧-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(3) ચોથા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં નીચે મુજબના મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
| તારીખ | કેટેગરી | મેરીટ |
|---|---|---|
| ૦૮-૦૧-૨૦૧૪ | અનુ.જનજાતિ(ST) | ૫૨.૪૫%(તમામ) |
| ૦૯-૦૧-૨૦૧૪ | અનુ.જાતિ(SC) | ૫૬.૭૮% |
| ૧૦-૦૧-૨૦૧૪ થી ૧૧-૦૧-૨૦૧૪ | સામા.શૈક્ષ.પછાત(SEBC) | ૬ |
No comments:
Post a Comment