Sunday, 5 January 2014

ધોરણ ૬ થી ૮ માં અપર પ્રયમરીમાં વિકલ્પ લઇને જવા માંગતા ઉમેદવારો માટે ખુશ ખબર.!

વિકલ્પ માટે જે ઉમેદવારો કોર્ટ ના દ્વાર ખખડાવ્યા હતા તે ઉમેદવારો કેસ જીતી ગયા છે , જેમાં આ કેસ માં જોડાયેલ ઉમેદાવારો ની સાથે તમામ ને લાગુ પડશે.
કેસ અંગે વધુ માહિતી માટે સંપર્ક કરો.
ધર્મેન્દ્ર પટેલ :-૯૪૨૮૯૮૩૪૧૦ .
નરેશ પટેલ :- ૯૪૨૯૩૦૮૩૫૨.
 
 

No comments:

Post a Comment