|
|
સુચના |
|
(1) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે
ગુજરાતી માધ્યમના ઉમેદવારોને
|
|
જિલ્લા પસંદગી
માટે
તા.૦૬-૦૧-૨૦૧૪
ના રોજ બોલાવેલ છે.
|
|
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની
કાર્યવાહી માટે
તા.૦૪-૦૧-૨૦૧૪ ના
|
|
૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના
|
|
અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
|
(3) ત્રીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં
૬૭.૪૪
મેરીટ સુધીના
ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
|
|
(4)ચોથો તબક્કો
તા.૦૮-૦૧-૨૦૧૪
થી શરૂ થશે. ચોથા તબક્કાના
કૉલ-લેટર
તા.૦૬-૦૧-૨૦૧૪ ના રોજ બપોરે ૩-૦૦ કલાકેથી મેળવી શકશે.
|
|
|
No comments:
Post a Comment