PRATHAM ROUND MA 68.75% MARIT SUDHI NA UMEDVARO CALL- LETTER MELVI SAKSE.
24-12-2013 THI 30-12-2013 SUDHI UMEDVARO NE GANDHINAGAR BOLAVEL CHE..
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના.
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના
ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૨૪-૧૨-૨૦૧૩ થી તા.૩૧-૧૨-૨૦૧૩ સુધી
બોલાવેલ છે.
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૨૦-૧૨-૨૦૧૩ ના ૧૪-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૮.૭૫ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) માજી સૈનિક માટે ૬૩.૧૫ મેરીટ સુધીના ઉમેદવાર કોલ-લેટર મેળવી શકશે.
(5) શારીરીક અશકતતા ધરાવતા ઉમેદવારો નીચે જણાવેલ મેરીટ સુધી કોલ-લેટર મેળવી શકશે.

અલ્પદ્રષ્ટિ૭૦.૪૦
હલનચલન(OH)૫૩.૯૪
હલનચલન(OH)૫૩.૯૪
ફાઈનલ મેરીટ અને પ્રથમ તબક્કાના કોલ લેટર click here to download
No comments:
Post a Comment