ગણિત-વિજ્ઞાન વિષયની જિલ્લા પસંદગીની કાર્યવાહી પૂર્ણ થાય અને આ વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા ચાલુ રહે |
---|
ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઈટ જોવા વિનંતી છે |
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા (બીજો તબક્કો) |
વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના |
(1) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષય માટે ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.03-૦૧-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે. |
(2) ગણિત-વિજ્ઞાન વિષય માટે જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા.૦૧-૦૧-૨૦૧૪ ના ૧૧-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. |
અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. |
(3) બીજા તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં
૬૭.૭૧ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી
શકશે.
|
બીજા તબક્કાના કોલ લેટર |
Tuesday, 31 December 2013
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૩:૧૪ પ્રર્કિયા (બીજો તબક્કો)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment