Tuesday, 10 June 2014

BREAKING NEWS:- વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫) પાંચમા તાબક્કા માટે કોલ-લેટર મેળવવા માટેની સુચના (FIFTH ROUND DECLARE ) ......!

વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના.

(૧) પાંચમા તબક્કામાં ઉમેદવારો તા.૧૦/૦૬/૨૦૧૪ ના રોજ ૧૯:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.

(૨) પાંચમા તબક્કામાં ફક્ત અનુસૂચિત જનજાતિ અને સા.શૈ.પછાત વર્ગના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૩/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.

(૩) પાંચમા તબક્કામાં ૫૩.૫૨% મેરીટ ધરાવતા અનુસૂચિત જનજાતિ(તમામ) અને ૬૫.૫૫% મેરીટ ધરાવતા સા.શૈ.પછાત વર્ગના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.

(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.

      પાંચમા તબક્કાના કોલ લેટર

No comments:

Post a Comment