Tuesday, 17 June 2014

રાજ્ય ની બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક / જુના શિક્ષકની ભરતી માટેની પ્રતીક્ષા યાદી જાહેર............!

આ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઇટ જોવા વિનંતી છે.
પ્રતીક્ષા યાદી :
ઉમેદવારો માટેની સૂચના :
   (૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા.
      ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે.
   (૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર
      ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે.
   (૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર
      પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે.

જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે

ખાલી જગ્યાની યાદી
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો માટેની સૂચના

  • પસંદગી યાદીમાં સમાવેશ થયેલ શિક્ષણ સહાયકો અને જુના શિક્ષકોને જિલ્લાની ફાળવણી થયેલ હોય તે ઉમેદવારોએ તા.૨૭/૦૫/૨૦૧૪ના રોજ શાળા પસંદગી કરવા માટે ફાળવવામાં આવેલ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા રાખવામાં આવેલ કેમ્પમાં ગુણપત્રક/ અસલ પ્રમાણપત્રો તેમજ સોગંદનામા સાથે બિનચુક હાજર રહેવા જણાવવામાં આવે છે.

No comments:

Post a Comment