રાજયના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારારવા મંજુરી .........
આધારભૂત સૂત્રો ની માહિતી અનુસાર ગુજરાત સરકારે તેના કર્મચારી ઑ ને જાન્યુઆરી થી( da) મોધવારી ભથ્થા માં 10 % વધારા ને મજૂરી આપી દીધી છે .અને તે માટે ગુજરાત સરકારે ચૂટણી પંચ ની મજૂરી માટે મોકલી આપેલ છે.જો ચૂટણી પંચ ની મજૂરી મળશે તેવી આશા રાખીએ
માહિતી-સંદેશ ન્યૂજ ટીવી
No comments:
Post a Comment