મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું | |
સુચના | |
(1) ત્રીજા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(2) બીજા તબક્કામાં ૬૧.૧૬% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી
કાર્યવાહી માટે તા.૦૭-૦૨-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ
ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં
આવશે નહિ.
(4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની
માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની
એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ
સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.
|
Friday, 7 February 2014
HTAT 2014 : 3RD ROUND DECLARE
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment