Thursday, 13 February 2014

Breaking News..મુખ્ય શિક્ષક ભરતીનો છઠ્ઠો તબક્કો

 
     મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું
 સુચના
(1) પાંચમા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૫-૦૨-૨૦૧૪ ના રોજ બોલાવેલ છે..
(2) પાંચમા તબક્કામાં ૫૧.૧૮% મેરીટ ધરાવતા અનૂસૂચિત જન જાતિ (ST) ના પુરુષ અને મહિલા ઉમેદવારો તથા ૫૧.૧૮% મેરીટ ધરાવતા જનરલ કેટેગરી (OP), અનૂસૂચિત જાતિ(SC) અને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ(SEBC) ના ફક્ત મહિલા ઉમેદવારો જ કોલ-લેટર મેળવી શકશે.
(3) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે તા.૧૩-૦૨-૨૦૧૪ ના ૨૨.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
(4) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.
(5) મુખ્ય શિક્ષક ભરતીનો છઠ્ઠો તબક્કો તા.૧૭/૦૨/૨૦૧૪ ના રોજ યોજેલ છે. જેના કોલ-લેટર તા.૧૫/૦૨/૨૦૧૪ ના રોજ ૧૬.૦૦ કલાકેથી મેળવી શકશે.

No comments:

Post a Comment