મુખ્ય શિક્ષક વર્ગ–૩ ભરતીના ઉમેદવારો માટે અહી ક્લિક કરવું | |
સુચના | |
(1) બીજા તબક્કામાં ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૦૫-૦૨-૨૦૧૪ થી તા.૦૬-૦૨-૨૦૧૪ સુધી બોલાવેલ છે.
(2) બીજા તબક્કામાં ૬૨.૧૬% મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(3) શારીરીક અશકતતા ધરાવતા હલનચલન(OH) ના ૫૨.૪૦% સુધી મેરીટ ધરાવતા તમામ ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(4) જિલ્લા/નગર શિક્ષણ સમિતિની પસંદગી કાર્યવાહી માટે
તા.૦૧-૦૨-૨૦૧૪ ના ૧૧.૦૦ કલાકેથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ
કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે
નહિ.
(5) ઉમેદવારોએ લાયકાતના તમામ વર્ષ/પ્રયત્નની
માર્કશીટ્સ/પ્રમાણપત્રો અને અનુભવ અંગેના આધાર-પુરાવાની ઓરીજીનલ અને દરેકની
એક ઝેરોક્ષ નકલ અવશ્ય સાથે લાવવાની રહેશે અન્યથા જિલ્લા/નગર શિક્ષણ
સમિતિની પસંદગી કરવા દેવામાં આવશે નહીં.
|
Saturday, 1 February 2014
HTAT 2 Round Merit List Declared:
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment