આ ભરતી પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી તમામ ઉમેદવારોએ દરરોજ વેબ સાઇટ જોવા વિનંતી છે. | |
પ્રતીક્ષા યાદી : ![]() | |
ઉમેદવારો માટેની સૂચના : | |
(૧) શિક્ષણ સહાયક/જુના શિક્ષકની ભરતી માટે પ્રતીક્ષા યાદીમાં આવેલ ઉમેદવારોને જીલ્લા પસંદગી માટેના વિકલ્પ તા. ૧૬-૦૬-૨૦૧૪ થી તા. ૧૮-૦૬-૨૦૧૪ ૨૩:૫૯ કલાક સુધી ઓનલાઇન ભરવાના રહેશે. | |
(૨) જીલ્લા પસંદગી માટેના વિકલ્પ આપ્યા બાદ ઉપલબ્ધ જગ્યાઓ મુજબ જિલ્લાઓની ફાળવણી કરવામાં આવશે, જે વખતોવખત ના નામદાર ન્યાયાલય ના ચુકાદાઓને આધીન રહેશે. | |
(૩) ઉપરોકત નિયત કરેલ સમય મર્યાદા માં ઉમેદવાર દ્રારા ઓનલાઇન વિકલ્પ ભરવામાં નહિ આવે તો સમગ્ર ભરતી પ્રક્રિયામાંથી ઉમેદવાર પોતાના હ્ક્ક આપો આપ ગુમાવશે. | |
જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવા માટે ![]() | |
| |
પસંદગી યાદીમાં સમાવેશ થયેલ ઉમેદવારો માટેની સૂચના | |
| |
No comments:
Post a Comment