Monday, 31 March 2014

ગ્રાન્ટેડ બિન-સરકારી ઉચ્ચતર વિભાગમાં ભરતી ની હિલચાલ

 હમણા જ તાજેતર માં દરેક જીલ્લામાં સરકાર શ્રી દ્વારા દરેક ઉચ્ચતર વિભાગ ની શાળા ની
શિક્ષકોની ઘટ ની માહિતી મંગાવા માં આવી જેને અનુરૂપ ખાલી જગ્યાઓ માં જે ભરતી પેન્ડીગ રહી છે
તેને આચારસંહિતા બાદ ભરાય તેવી પૂરી શક્યાતા દેખાઈ રહી છે

No comments:

Post a Comment