Tuesday, 12 November 2013

ફિક્સ પગાર મામલે સુનાવણી ૨૧ જાન્યુઆરીએ................!|

ફિક્સ પગાર મામલે સુનાવણી ૨૧ જાન્યુઆરીએ................!
http://vtvgujarati.com/news/supreme11.jpg
ગુજરાતના સરકારી કર્મચારીઓના ફિક્સ પગાર મુદ્દે  સુપ્રીમ કોર્ટમાં મુદત પડી છે. 29 ઓક્ટોબરે આ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી, ત્યારે બંને પક્ષો વચ્ચે દલીલો થઈ હતી. બાદમાં કોર્ટે ૧૨ નવેમ્બર પર સુનાવણી મુલતવી રાખી હતી. જે અંતર્ગત આજે સુનાવણી બાદ વધુ સુનાવણી પડી છે, આ મામલે વધુ સુનાવણી ૨૧ જાન્યુઆરીએ હાથ ધરશે.  ગુજરાત સરકારે હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. રાજ્યના હજારો કર્મચારીઓ સુપ્રીમના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.

No comments:

Post a Comment