Tuesday, 15 October 2013
Saturday, 12 October 2013
Friday, 11 October 2013
News by- SMART CRC.
EACHERS OF GUJARATLatest newsSC ae vidhyashayako na ankda mangavya chhe
full pay na case mate. Tema 98-04 sudhi ma lagela ne 5 varas gani leva
2004-09 ne 2 years ni salary and 3 year ganva. And 2009 pachhi na ne
full pay api devo.... 22/10/2013 na roj aa chukado avi jase. Its fina
SUPREME COURT OF INDIA
Case StatusStatus : PENDING
Status of : Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012
STATE OF GUJARAT&ORS. .Vs. SHREE YOGKSHEM FNDN. FOR HUMAN DIGNITY
Pet. Adv. : MR. E.C. AGRAWALA Res. Adv. : MR. ANIL KUMAR MISHRA-I
Subject Category : LETTER PETITION&PIL MATTER - SLPs FILED AGAINST
JUDGMENTS/ ORDERS PASSED BY THE HIGH COURTS IN WRIT PETITIONS FILED AS
PIL
Listed 4 times earlier Next Date of listing is : 22/10/2013
Wednesday, 9 October 2013
breaking news
| પ્રતિક્ષાયાદી (પ્રથમ તબક્કો) | |||||||||||||||||||||||||||||||
|
વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨:૧૩ પ્રર્કિયા |
|||||||||||||||||||||||||||||||
|
પ્રતિક્ષાયાદી જિલ્લા પસંદગી |
|||||||||||||||||||||||||||||||
| અગત્યની સૂચના | |||||||||||||||||||||||||||||||
| સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે. | |||||||||||||||||||||||||||||||
|
વિદ્યાસહાયક ભરતીના
ઉમેદવારો માટેની સૂચના
(1)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૫/૧૦/૨૦૧૩ ના રોજ બોલાવેલ છે. (2)પ્રતિક્ષાયાદીના ઉમેદવારોને જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા. ૧૧/૧૦/૨૦૧૩ ના ૧૨-૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. (3)પ્રતિક્ષાયાદીમાં બોલાવેલ ઉમેદવારોને જે તે કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ હશે ત્યાં સુધી જ જિલ્લા પસંદગીની તક આપવામાં આવશે. (4) પ્રતિક્ષાયાદીમાં નીચે દર્શાવેલ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
| |||||||||||||||||||||||||||||||
.: મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓન...
.: મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓન...: મિત્રો - નજીકના સમયમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના થશે. ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કે.બી થી ઓછી સાઈઝન...
મતદાર યાદીમાં ઓન લાઇન નામ નોંધાવવા, કમી કરવા કે સ...
શ્રી રાણપરડા પ્રાથમિક શાળા: મતદાર યાદીમાં ઓન લાઇન નામ નોંધાવવા, કમી કરવા કે સ...: મતદાર યાદીમાં ઓન લાઇન નામ નોંધાવવા, કમી કરવા કે સુધારો કરવા નીચેની લિંક ક્લિક કરો. http://erms.gujarat.gov.in/CEO-Gujarat/User_Re...
શ્રી રાણપરડા પ્રાથમિક શાળા: તમારી સી.પી.એફ. કપાત ઓનલાઈન જુઓ.શું આપ આપની CPF કપ...
શ્રી રાણપરડા પ્રાથમિક શાળા: તમારી સી.પી.એફ. કપાત ઓનલાઈન જુઓ.શું આપ આપની CPF કપ...: તમારી સી.પી.એફ. કપાત ઓનલાઈન જુઓ. શું આપ આપની CPF કપાત ઓનલાઈન જોવા ઈચ્છો છો ? તો તે માટે નીચે પ્રમાણે પગલાને અનુસરો. પગલું - 1...
પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ
પ્રાથમિક શાળામાં આચાર્ય પહેલા શિક્ષકોની ભરતીની હિલચાલ !
પ્રાથમિક શાળામાં આચાર્ય બનવાની પ્રાથમિક લાયકાત માટેની એચ-ટાટ અને શિક્ષકની લાયકાત માટેની ટેટ-૨ તાજેતરમા લેવામાં આવી છે.શિક્ષણ વિભાગ દ્વારા આ પરીક્ષા લેવાઈ જતા હવે શાળામાં આચાર્ય પહેલા જ શિક્ષકની ભરતીની હીલચાલ ચાલી રહી છે.આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સૂત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળામાં આચાર્યની ભરતી અન્વયે એચ-ટાટની પરીક્ષા ગત તા.૧૮મી ઓગષ્ટના લેવામાં આવી હતી.અને ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી અન્વયે ગત તા.૧લી સપ્ટેમ્બરના ટેટ-૨ની પરીક્ષા લેવામાં આવી હતી.રાજ્યના શિક્ષણ શિક્ષણ વિભાગે આચાર્ય માટેની એચ-ટાટ અને પ્રાથમિક શાળામાં શિક્ષકની ભરતી માટેની ટેટ-૨ની પરીક્ષા યોજ્યા બાદ હવે જિલ્લાવાઈઝ શિક્ષકની ફાળવણી કરીને સ્થળ પસંદગી કેમ્પ યોજીને લાયક ઉમેદવારને શિક્ષકની નિમણૂંકની દિશામાં આગળ ધપી રહી છે.
અલબત્ત પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા હવે ક્યા જિલ્લામા કેટલાક શિક્ષકો અને કેટલા આચાર્યોની જગ્યા ખાલી છે..?તેની માહિતી પણ મેળવામાં આવશે.જોકે શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના આચાર્યની ભરતી પહેલા જ ઉચ્ચત્તર પ્રાથમિકમાં શિક્ષકની ભરતી કરવા સામે શિક્ષણના હિતચિંતકોએ કેટલાક સવાલો ઉઠાવ્યા છે.
Tuesday, 8 October 2013
Monday, 7 October 2013
Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::: Dholka Nagarpalika Various Vacancies
Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::: Dholka Nagarpalika Various Vacancies: Dholka Nagarpalika Various Vacancies : Click Here Stay connected with www.marugujarat.in for latest updates
Tuesday, 1 October 2013
Subscribe to:
Posts (Atom)


