Wednesday, 4 December 2013

SchoolPro વડે વિદ્યાર્થી ઓળખકાર્ડ કેવી રીતે બનાવશો?

Rate this item
Written by  Published in: SchoolPro સહાયતા
ઓળખકાર્ડ બનાવવા આપને થોડી Photoshop વિશે માહિતી હોવી જરૂરી છે. કારણ કે આપે સૌપ્રથમ વિદ્યાર્થીના ફોટોગ્રાફ એડિટ કરી વિદ્યાર્થી પ્રોફાઇલમાં ઉમેરવાના છે. આ માટે તમામ વિદ્યાર્થીના ફોટોગ્રાફ ડીઝીટલ કેમેરા કે ફોન વડે પાડી લો.

ફોટોગ્રાફને પાસપોર્ટ સાઇઝમાં કાપી એડિટ કરવો.....

  • હવે દરેક ફોટોને પાસપોર્ટ સાઇઝમાં કાપવા માટે સૌપ્રથમ ફોટોની સાઇઝ નક્કી કરવી. સામાન્ય રીતે ફોટોગ્રાફની પ્રિન્ટ કરાવતી વખતે રીઝોલ્યુશન 300 ppi(પિક્સેલ પ્રતિ ઇંચ) રાખવામાં આવે છે. તેથી આ સેટિંગ મુજબ ફોટો બનાવીશું.
  • અત્યારે આપણે 1.25 ઇંચ X 1.75 ઇંચની સાઇઝ રાખીએ છીએ. આપ આપની રીતે આ સાઇઝમાં ફેરફાર કરી શકો. હવે તેને પિક્સેલમાં ફેરવવા બંને માપને 300 વડે ગુણતા 375 પિક્સેલ X 525 પિક્સેલની સાઇઝમાં ફોટો કાપવાનો છે.
  • ફોટોને ફોટોશોપમાં ઓપન કરો.
  • Snap24
  • ફોટો કાપવા માટે “C” દબાવી Crop ટૂલ સક્રિય કરી ઉપર ટૂલબારમાં Width માટે 375 px , Height માટે 525 px અને Resolution 300 pixels/inch સેટ કરો.
              Snap25
  • ફોટો પર કર્સર ડ્રેગ કરી ફોટાનો જેટલો ભાગ કાપવો છે તે દોરી Enter કી દબાવતા ફોટો કપાશે.
              Snap27
  • ફોટોમાં રંગ સુધારવા માટે Ctrl + L કી દબાવો. Levels સેટિંગમાં દેખાતા કાળા, ભૂરા અને સફેદ રંગના એરોને આગળ-પાછળ કરતા ફોટોના રંગમાં ફેરફાર થાય છે. યોગ્ય રંગ માટે ડાબી બાજુના કાળા અને જમણી બાજુના સફેદ એરોને જ્યાંથી ગ્રાફ ઉંચકવાનું શરૂ થાય છે ત્યાં સેટ કરો અને વચ્ચેના ભૂરા એરોને ગ્રાફની ટોચ પર સેટ કરો. આથી ફોટોની ઉજાશ વધશે.
            Snap28
  • હવે આ કાપેલ ફોટોને યોગ્ય નામ આપી JPEG તરીકે Save કરી લો. આ પ્રમાણે બધા વિદ્યાર્થી માટે પાસપોર્ટ ફોટો તૈયાર કરો.
  • SchoolProમાં આપ વયપત્રક, વિદ્યાર્થી પ્રોફાઇલ કે ઓળખકાર્ડ મોડ્યૂલમાંથી ગમે તેમાં વિદ્યાર્થીના ફોટો ઉમેરી શકશો. આ માટે “સુધારો કરો” બટન ક્લિક કરી ફોટોના બોક્ષ પર જમણી ક્લિક કરી Load સિલેક્ટ કરો. Open ડાયલોગબોક્ષમાંથી કાપેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરો. ફોટો ઉમેરાઇ જશે.

SchoolProમાં વિદ્યાર્થીના ફોટો ઉમેરવા.....


  • SchoolProમાં આપ વયપત્રક, વિદ્યાર્થી પ્રોફાઇલ કે ઓળખકાર્ડ મોડ્યૂલમાંથી ગમે તેમાં વિદ્યાર્થીના ફોટો ઉમેરી શકશો. આ માટે “સુધારો કરો” બટન ક્લિક કરી ફોટોના બોક્ષ પર જમણી ક્લિક કરી Load સિલેક્ટ કરો. Open ડાયલોગબોક્ષમાંથી કાપેલો પાસપોર્ટ સાઇઝનો ફોટો સિલેક્ટ કરો. ફોટો ઉમેરાઇ જશે.
  • Snap29
  • નોંધઃ ફોટો ડેટાબેઝમાં સંગ્રહ થતો હોવાથી જો ફોટાની સાઇઝ મોટી હશે તો ડેટાબેઝની સાઇઝ પણ ઝડપથી વધી જશે. જેથી અસર સોફ્ટવેરની સ્પીડ પર પડી શકે છે. તેથી ફોટની સાઇઝ બને તેટલી ઓછી રાખવી અને જૂના વિદ્યાર્થીના ફોટો દૂર કરી દેવા.
ઓળખકાર્ડ બનાવવા.....
  • ઓળખકાર્ડ બનાવવા માટે આપને પાંચ તૈયાર ડિઝાઇનઆપવામાં આવી છે. ઉપરાંત આપ ફોટોશોપ દ્વારા આપની મનપસંદ ડિઝાઇન તૈયાર કરી તેને બેકગ્રાઉન્ડમાં મૂકી શકશો.
  • શિક્ષક મેનુ હેઠળ “વિદ્યાર્થી ઓળખકાર્ડ” પર ક્લિક કરો.
  • ડાબી બાજુ વિદ્યાર્થી પ્રોફાઇલમાં સામેલ નામની ધોરણવાર યાદી છે. જે નામને સિલેક્ટ કરશો તેના ઓળખકાર્ડનું પ્રિવ્યું દેખાશે.

      Snap30


  • ડિઝાઇન સિલેક્ટ કરવા મેનુંમાંથી ડિઝાઇન વિભાગમાંથી ડિઝાઇન સિલેક્ટ કરતા પ્રિવ્યુ બદલાશે. જો આપ આ તૈયાર ડિઝાઇનનો ઉપયોગ કરવા માગતા હો તો સિલેક્ટ કરી પ્રિન્ટ માટેની ઇમેજ તૈયાર કરી લેવી. અને જો અન્ય ડિઝાઇન બનાવવા માગતા હો તો નીચેના સ્ટેપ અનુસરો.
            Snap31
  • SchoolProના ફોલ્ડરમાં આપલે ICARD_DESIGN 01 થી 05 ઇમેજમાંથી કોઇ એકને ફોટોશોપમાં ઓપન કરી તેમાં ફેરફાર કરી શકો.
  • નવી ડિઝાઇન બનાવવા માટે કેટલાક ટૂલ્સ આપેલા છે. જેનો ઉપયોગ નીચે પ્રમાણે કરી શકાશે.
          Snap32
  • સૌપ્રથમ જેટલી સાઇઝનું ઓળખકાર્ડ બનાવવું હોય તે સાઇઝની બેકગ્રાઉન્ડ ઇમેજ ફોટોશોપમાં તૈયાર કરો. દા.ત. જો આપે 4 x 2.5 ઇંચની સાઇઝના ઓળખકાર્ડ તૈયાર કરવા હોય તો સૌપ્રથમ આ સાઇઝની બેક્ગ્રાઉન્ડ ઇમેઝ ફોટોશોપ કે અન્ય ઇમેઝ એડિટર દ્વારા તૈયાર કરો. આ ઇમેઝને બેક્ગ્રાઉન્ડ તરીકે સેટ કરી અન્ય ડિઝાઇનના સેટિંગ કરો.
       Snap33
  • બેક્ગ્રાઉન્ડ:- આ બટન દ્વારા ઓળખકાર્ડનું બેક્ગ્રાઉન્ડ બદલી શકાય છે. આ બટન ક્લિક કરતા આપને બેક્ગ્રાઉન્ડ ઇમેઝ સિલેક્ટ કરવા માટે ઓપન ડાયલોગબોક્ષ દેખાશે. તમે તૈયાર કરેલી ઇમેઝ સિલેક્ટ કરતાં તે ઇમેઝ બેક્ગ્રાઉન્ડમાં સેટ થશે. ઓળખકાર્ડની સાઇઝ પણ આ બેક્ગ્રાઉન્ડ ઇમેઝ જેટલી રહેશે. આથી આપ જે સાઇઝનું ઓળખકાર્ડ તૈયાર કરવા માગતા હો તો સાઇઝની ઇમેઝ બેક્ગ્રાઉન્ડ તરીકે સેટ કરો.
  • વિગત – નવી ડિઝાઇનમાં આપે નામ અને અન્ય વિગતો માટે જે સ્થાન નક્કી કર્યું હોય તે સ્થાને વિગતો ગોઠવવા આ ઓળખકાર્ડમાં સમાવિષ્ટ વિગતોનું લિસ્ટમાંથી જેના સ્થાનમાં ફેરફાર કરવો છે તે સિલેક્ટ કરો

  • સ્થાનમાંફેરફાર – અહિં સંખ્યાનું લિસ્ટ આપેલ છે. વિગતોની લાઇનના સ્થાનમાં ફેરફાર કરતી વખતે આ લિસ્ટમાં સિલેક્ટ કરેલ પોઇન્ટ જેટલો સ્થાનમાં ફેરફાર થાય છે. જો આપ વિગતના સ્થાનમાં મોટો ફેરફાર કરવા ઇચ્છતા હો તો આ લિસ્ટમાં મોટી સંખ્યા સેટ કરો.
  • aઆ બટન દ્વારા વિગતના સ્થાનમાં ફેરફાર કરી શકાય છે. વિગતના લિસ્ટમાં સિલેક્ટ કરેલ વિગત આ બટન ક્લિક કરતા સ્થાન બદલે છે.
  • bઆ બટન દ્વારા ફોટાની સાઇઝ બદલી શકાય છે. આ બટનની અસર ફક્ત વિગતોના લિસ્ટમાં ફોટો સિલેક્ટ કરશો ત્યારે જ થશે.
  • cવિગતના અક્ષરોના કદમાં ફેરફાર કરવા આ બટનનો ઉપયોગ કરો.
  • dવિગતના અક્ષરોનો રંગ બદલવા માટે આ કલરબોક્ષનો ઉપયોગ કરો.
  • Show/Hide – જો કોઇ વિગતની લાઇનને છુપાવવા કે દ્રશ્યમાન કરવા માટે આ બટનનો ઉપયોગ કરો.
  • Reset – આ બટન ક્લિક કરતા વિગતોની તમામ લાઇનોના સ્થાન અને કદ રિસેટ થાય છે.
  • Save Setting – આપે ડિઝાઇનમાં કરેલા સેટિંગને કાયમી કરવા માટે આ બટન ક્લિક કરો. જો સેટિંગ કાયમી કર્યા વગર આપ બહાર નીકળશો તો આપે કરેલા સેટિંગ ફરી દેખાશે નહિ.

ફોટોપ્રિન્ટ માટે ઇમેજ તૈયાર કરવી....................

ઓળખકાર્ડની ફોટોપ્રિન્ટ બનાવવા ઇમેજ તૈયાર કરવા આપને ત્રણ વિકલ્પ આપેલ છે. આપ એક ઓળખકાર્ડની ઇમેજ બનાવી શકો છો, સિલેક્ટ કરેલા નામની અલગ-અલગ ઇમેજ તૈયાર કરી શકો કે સિલેક્ટ કરેલા નામની બધી ઇમેજને 12 x 8 ઇંચની શીટના સ્વરૂપમાં બનાવી શકો છો. જો આપે વિદ્યાર્થીની અલગ-અલગ ઇમેજ બનાવી હોય તો તેને જાતે ફોટોશોપ વડે 12 X 8 ઇંચની શીટમાં ગોઠવીને લેબમાં પ્રિન્ટ માટે આપવી કારણ કે આ સાઇઝની શીટના પ્રિન્ટનો ભાવ ઓછો હોય છે.
  • Create One – આ બટન ક્લિક કરતા પ્રિવ્યુમાં દેખાતી ઓળખકાર્ડની એક ઇમેઝ તૈયાર થાય છે. જેને સંગ્રહ કરવા માટે Save As ડાયલોગબોક્ષ દેખાશે તેમાં નામ આપી સંગ્રહ કરો.
  • Create Selected – એક કરતા વધારે ઇમેઝ એકસાથે તૈયાર કરવા માટે વિદ્યાર્થીની યાદીમાં લાઇન સિલેક્ટ કરો. વધુ લાઇન સિલેક્ટ કરવા કંટ્રોલ કીને દબાવી રાખી લાઇન સિલેક્ટ કરો. ત્યારબાદ આ બટન ક્લિક કરતા Save As ડાયલોગબોક્ષ દેખાશે તેમાં નામ આપો. તમામ સિલેક્ટ કરેલા નામો માટે અલગ-અલગ ઇમેઝ તૈયાર થશે.
  • Create Sheet – જો આપ ઓળખકાર્ડની ફોટો પ્રિન્ટ કરાવવા માગતા હો તો આ 8 x 12 ઇંચની ઇમેઝ શીટ બનાવવાનો વિકલ્પ પસંદ કરો. આ માટે આડી શીટ અને ઊભી શીટ એમ બે વિકલ્પો દેખાશે. કોઇપણ એક વિકલ્પ પસંદ કરતા Save As ડાયલોગબોક્ષ દેખાશે. તેમાં નામ આપતા સિલેક્ટ કરેલ તમામ નામો માટેના ઓળખકાર્ડ શીટમાં ગોઠવાશે. સિલેક્ટ કરેલા નામો મુજબ જરૂરી સંખ્યામાં શીટ બની જશે. આ શીટ હવે ફોટો પ્રિન્ટ કરવા માટે તૈયાર છે. જો છેલ્લી શીટનો અમુક ભાગ કોરો રહેતો હોય તો અન્ય ફોટો ઉમેરી શકો.
તૈયાર થયેલી ઇમેજની ફોટો કોપી કરાવી તેને કટિંગ કરી કેસ અને દોરીમાં ગોટવી શકો.
ફોટો કોપીને લેમિનેશન કરાવી ઓળખકાર્ડને ટકાઉ બનાવી શકો.
પ્લાસ્ટિક કાર્ડ પર પ્રિન્ટ કરાવવા માગતા હો તો વિદ્યાર્થીની અલગ અલગ ઇમેજ આપશો તો ફક્ત પ્રિન્ટ ખર્ચ જ આપવો પડશે.

S.m.c. mate bandhkam upyogi book in gujarati

Primary Edusafar. Com: Alnkar, Gujarati, STD - 8 to 12

Primary Edusafar. Com: Alnkar, Gujarati, STD - 8 to 12: You are welcome to all. You're visiting the website of the day. Thank you very much to all. Diwali vacation is complete. Regular sch...

Primary Edusafar. Com: Save the trees (Project Work - 7)

Primary Edusafar. Com: Save the trees (Project Work - 7): Save the trees -  Project Work The whole world is facing global warming. There are several reasons. One of the world because the tree...

રાજ્યની તમામ શાળામાં વિદ્યાર્થીઓ ના યુનિક આઈ.ડી નંબરનો શૈક્ષણિક દસ્તાવેજમાં ફરજીયાત ઉલ્લેખ કરવા બાબત...............!

Madvapatra sankhya mujb mahekam.

untitled1

Paschim Gujarat Vij Co.Ltd invites application for the post

Paschim Gujarat Vij Co.Ltd invites application for the post of Vidhyut Sahayak Junior Assistant.
Post:: 100 (UR-43, SEBC-35, SC-10, ST-05, PH-07) 
Out of above vacancies, 30 vacancies are reserved for female candidates. The number of vacancies mentioned above is provisional and may vary depending on future requirements. 

Qualification: 
Graduate (Regular) in any discipline from recognized University with having 55% or more marks in final year exam for General Category and for reserved category candidates having 50% or more marks in final year exam and have cleared at first attempt without ATKT. The knowledge of Computer and English language is essential.
Fees (Non Refundable) in terms of Demand Draft :- 
General(UR) / SEBC / PH Candidates Rs. 500.00 
SC/ST Candidates Rs.250.00 
Dates: Last date for submission application form :13/12/2013.
How to Apply:
Candidates may apply through offline mode

Related post

Download Gujarat Rozgaar Samachar(4/12/2013)

Gujarat Rozgaar samachar 04/12/2013


Download Gujarat Rozgaar Samachar:04/12/2013


Gujarat Rozgaar Samachar Date 

Gujarat Inforamation Department  has Published Rozgaar Samachar Every Wednesday ....

Download Gujarat Rozgaar Samachar-click here

GETCO Vidyut Sahayak(Electrical/Civil) & Account officers Vacancies

GETCO Vidyut Sahayak(Electrical/Civil) & Account officers Vacancies


Job-GETCO Vidyut Sahayak(Electrical/Civil)/Account officer

Department-GETCO

No of Posts-
1.Vidyut Sahayak(jr.Engineer-Electrical)
2.Vidyut Sahayak(jr.Engneer-civil)
3.Account officers Education Qualification-
1.Vidyut Sahayak(jr.Engineer-Electrical)-BE (Electrical) with minimum 65% from UGC & AICTE 
recognized university (full time Course only) 
2.Vidyut Sahayak(jr.Engneer-civil)-BE (Civil) with minimum 65 % from UGC & AICTE recognized 
university (full time Course only) 
3. Account officers-CA / ICWA with more than 2 years Post Qualification experience in an Industrial/Commercial Organization.

Age Limit-Not more than 28 years. As on - 04.12.2013 

Sallary-1st year - Rs. 18000/- 2nd year - Rs. 20000/- No other allowance or benefit would be admissible except coverage under Personal Accident Policy, Reimbursement of TA/DA as per rules.

Importnat Dates-Opening of online registration 04.12.13 
2 Last date of online registration 12.12.13 
3 Last date for any updatation, validation, payment 15.12.13 
4 Intimation of online exam & exam centre 21.12.13 
5 Date of Online Exam 28.12.13 

click here Details of Recruitment of Vidyut Sahayak(ele/civil)

click here Details of Recruitment of Accounts Officers

Click here for Apply online

Addmission in BAOU

Download Official Add- click here
Margdarshan Pustika Ane Praveshpatra ni Prise Rs.100/-che
07/01/2014 sudhi mahiti-margdarshan pustika ane praveshpatra University Karyalaya temaj Niche darshavel Tmam Kendro pr ht mdi Skshe.
-praveshpatra ni Zerox temaj Nakal ane juna Form Amany Ganashe.
-Pravesh Medvva Ichhuk candidates Abhyaskram ni fees PAY-in-SLip or State Bank Coolect thi State bank ma j bharvani rhse..
-Last Date :07/01/2013
 temaj Vdhu mahiti mate Njik BAOU Office no Samprak kro.

-Gujarat na Tmam BAOU Kendra ni Vigat Niche Aaple official website pr thi mdi rehse.

http://www.baou.edu.in/

Shala o Ni Aaksmik Mulakat Leva Babat

CCL Recruitment 2013 | 1435 Electrician Overman & Other Vacancies

CCL Recruitment 2013 | 1435 Electrician Overman & Other Vacancies

3 December 2013
CCL Recruitment 2013 | 1435 Electrician Overman & Other Vacancies

Central Coalfields limited known as CCL in shortly . CCL Recently has published recruitment notification for filling up Junior Overman , Mining Sirdar , Dy . Sureveyor , Asst foreman , E.P Electrician Vacancies . Eligible Candidates can apply through online mode from 01 November 2013 To 07 December 2013 . More details are provided below .

CCL Recruitment 2013 Details 


Name Of The Posts :

1. Jr. Overman: 302 Posts
2. Mining Sirdar: 438 Posts
3. Overseer (Civil) – Females: 09 Posts
4. Dy.Surveyor (Mining): 34 Posts
5. Asst.Foreman (Elect.): 251 Posts
6. E.P.Electrician (Excv.)/ Technician: 74 Posts
7. Electrician (Non Excv.)/ Technician: 319 Posts

Eligibility Criteria :

Age Limit : Applicants age should be between 18 To 30 Years as on 30-10-2013 .

Note : Age relaxation will be extended as per government rules .

Educational Qualification : 

1. For Jr. Overman Post Candidates should possess Overman's Cerificated .
2. For Mining Sirdar Posts Should Possess Mining Sirdar Certificate .
3. For All other remaining Recruitment Posts Candidates should be passed 10th class with Diploma or ITI Degree in
relevant Discipline .

Selection Procedure : Eligible Candidates will be Selected on Written And Interview  Performance base .

Application Form Fee :

1. General And OBC Candidates need to pay the application form fee of Rs. 100/-
in the form of demand draft from any nationalized bank in favor of " Central
Coalfields limited" payable at ranchi .
2. No any fee required to pay for SC / ST Candidates .

How To Apply : Eligible Applicants can apply through online mode from CCL Official website (www.ccl.gov.in) before 07 December 2013 . After submit online application form you need to take print out of system generated application after all send it to  The General Manager (Recruitment), Recruitment Department, 2nd Floor, Damodar Building, Central Coalfields Limited, Darbhanga House, Ranchi-834029” before 14 December 2013 .

Important Dates :

1. Opening Date For Fill Online Application : 01-11-2013
2. Closing Date For Fill Online Appliation : 07-12-2013
3. Last Date For Submit Application Form : 14-12-2013

Important Useful Links :

1. Click here For Recruitment Advt Notification & Application Form
2. Click Here For Apply online . 

Tuesday, 3 December 2013

After Retirement 300 Leave Pay

After Retirement 300 Leave Pay



Gujarat Government Education Department released resolution about leave pay on 2/11/2013.After retirement government employ get 300 leave pay.



Read Official Notification given below
Download 1

Download 2



Related post

Indian oil Corporation Vacancies 2013

Indian oil Corporation Vacancies 2013



Department-Indian Oil Corporation Limited,vadodaraGujarat

No of Posts-16 posts
Attendant Operator (Chemical 
Plant) and Laboratory Assistant 
(Chemical Plant) 

Education Qualification-The candidate should possess B.Sc. (Physics, Chemistry & Math) qualification as a regular student from a recognized university / institutions with minimum 60 % for General / OBC category and minimum 33 % for SC/ST category. 

Age Limit-Age limit should be maximum 23 years for General Category candidates, 26 for OBC category candidate and 28 years for SC, ST Category candidates as on 01/11/2013.

How To Apply-Candidates should send their neat applications superscribing the trade code on the envelope along with duly attested copies of 1st, 2nd & 3rdyear B.Sc. marksheets along with degree certificate, date of birth proof and caste certificate in prescribed proforma (wherever applicable) latest by 10/12/2013 to: 
Chief Human Resource Manager, 
Gujarat Refinery, 
PO: Jawaharnagar, Dist: Vadodara – 391320. 

Importnat Dates-The last date for receiving applications is 10/12/2013. 

click here More Deatails of Recruitment


BEL Recruitment 2013

BEL Recruitment 2013


VACANCIES FOR DIPLOMA HOLDERS 
FOR ONE YEAR APPRENTICESHIP TRAINING 

Bharat Electronics Limited, a leading Navaratna Public Sector Enterprise, under the 
Ministry of Defence, is proposed to engage Technician Apprentices under the Apprentices 
Act 1961, for one year Apprenticeship Training in the following designated branches for 
Bangalore Complex: 
• Civil 
• Computer Science 
• Commercial Practice 
• Electronics & Communication 
• Mechanical 

Eligibility Criteria: 

• Pass in Diploma in Engineering. 
• Age limit: Candidates should be below 23 years as on 01.12.2013. 
• Upper age limit is relaxed for 5 years in case of SC, ST & PHP candidates and 3 
 years for OBC candidates. 
• Candidates should have passed Diploma examination on or after 01.01.2012. 
• Only Indian Nationals are eligible. 

Following are the requirements/documents to be produced in original (for 
verification) and 2 sets of Xerox copies of the same: 

• SSLC Marks Card (as proof of age). 
• Diploma Original Certificate or Provisional Diploma certificate. 
• SC/ST/OBC/PHP certificates (if applicable) 
• Character certificate issued by any responsible person about the candidate’s conduct 
and antecedents 
• 4 passport size photos and 4 stamp size photos 
• S B account in State Bank of India (any branch) 
• Dress Code: 
 Candidates who fulfill the above criteria can report for apprenticeship training with the 
above mentioned documents in the assigned dress code on any Thursday, 8.00 AM at 

Centre for Learning & Development, 
Bharat Electronics Limited, 
Jalahalli Post, 
Bangalore – 560 013. 
Ph.080-22195323 


 For BOYS
• Navy Blue Pant 
• Light Sky Blue Shirt (Half Arm) 
• Black Belt 
• Black shoes & socks 
for Girls
• Light Sky Blue Chudidhar 
• Navy Blue Pyjama 
• Navy Blue Dupatta 
  
 General Details: 
. 
• The duration of Apprenticeship Training is for one year only 
• Stipend is as per the Government norms (Present rate of stipend is 2,530/-per 
month. Is under revision for increase in rate of stipend) 
• Canteen and Transport at nominal charges 
• OPD medical facilities at BEL Hospital 
• Dormitory Accommodation for outstation candidates 

Note: 

• Upon successful completion of the training, candidate ceases to be a trainee under 
the Apprenticeship Act 1961 and the company has no obligation to provide / offer a 
job. 

• The candidates may note that the admission is only provisional and it shall be subject 
to registration by BOAT. If for any reason, whatsoever failure to get the registration 
done by BOAT, offer as Technician Apprentice shall be considered as 
cancelled/terminated. 

• Canvassing in any form will result in disqualification 

click here for Recruitment Deatails

Reserve Bank of India Recruitment 2013

Name : Reserve Bank of Indiarbi
Post names and Vacancy Details :
Name Of the Post No. of posts
Assistant Manager(Security) 34
How to Apply : Eligible applicants can apply through online www.rbi.org.in before from 18/11/2013 to 17/12/2013, fill mandatory details and take hard copy and attach all required documents like Educational Documents, caste and experience certificates and more documents are attested and should be reach to given address as in the notification file on or before 24/12/2013. For more detailed information checkout official notification file Or official website.
Important Dates :
Online Registration Starting Date: 18/11/2013
Online Registration Last Date: 17/12/2013
Last Date of Submission of Application: 24/12/2013
Last Date of Payment of Application fee: 20/11/2013 to 21/12/2013
For Official Notification : Click Here

OSCB Bank Recruitment For 942 Posts

Name : Orissa State Cooperative Bank(OSCB)oscb
Total No. of Posts: 942
Name of the Posts:
1. Assistant Manager in DCCBs: 892 Posts
2. Junior Manager in OSCB: 50 Posts
Qualification: Candidates should possess Graduation Degree with 50% marks and PG Degree with 50% marks for Post 1, MBA/ Masters Degree in Banking Management/ MA in Economics from recognized institution for Post 2.
Age Limit: Candidates age should possess be between 21 years to 28 years as on 01-04-2013. Age relexations are applicable as per the rules.
Selection Process: Candidates will be selected based on Online Test, Viva Voce Test.
Application Fee: Candidates need to pay Rs 500/- while applying for one post and Rs. 800/- in case of applying for both posts for General, Rs.100/- while applying for one post and Rs. 150/- in case of applying for both posts for SC/ ST/ SEBC (OBC)/ PH/ EXS candidates through online.
How to Apply: Eligible candidates can apply through online from the web site http://www.oscb.coop/from 01-12-2013 to 08-12-2013.
Important Dates:
Starting Date for Online Registration: 01-12-2013
Last Date for Online Registration: 08-12-2013
Payment of Application Fee: 01-12-2013 to 08-12-2013
Download of call letters for on-line exam: 17-12-2013
Tentative Date of On-Line Examination: 21-12-2013.
For Official Notification : Click Here

Indian Post Recruitment 2013

Name:Indian Post
 
Dept of Post Vacancy Details:Sr.No.Name of the postNo. of posts 1          Director (Debt)          01
2         Director (Equity)          01
3      Director (MlS)           01
4    Director (Accounts & Treasury)01


Qualification:  Post Graduation in Management or M.Com/MA (Economics) from recognized University.


Age Limit: Age limit is not applicable for all posts.


Fee : Selected applicants will get pay band Rs.15600-39100/- for all posts.


How To Apply : Applicants can apply through prescribed application (Bio-Data) format and filled form,attested copies send to Dy.Director General (Technology), Department of Posts, Dak Bhawan, Sansad Marg New Delhi-110 001


Application receiving last date: 60days from date of Advertisement.


For Official Notification : Click Here

Monday, 2 December 2013

District Education Superintendent Office Recruitment 2013 - 1201 Teacher Jobs

District Education Superintendent Office Recruitment 2013 - 1201 Teacher Jobs



District Education Superintendent Office Jamshedpur invites applications in prescribed format for filling the 1201 vacancies of Teachers post. Interested Candidates can send their applications in prescribed format before 31st December ,2013. More detailed information of Jamshedpur Teacher Recruitment 2013 is mentioned
below. 


Complete vacancy details in District education Superintendent Office Jamshedpur :
Number of vacancies : 1201
Name of post : Teachers

Eligibility Criteria :

Age Limit : Candidates age limit should not exceed 35 years as on 01/12/2013.


Educational Qualification :  Candidates must possess H.Sc /any degree with D.EI.Ed/B.EI.Ed. Candidates who have been qualified in TET are also eligible for teacher post.


Selection Process : Selection shall be made on the basis of performance in written test, Interview and Merit list.


How to Apply : Candidates are required to download the application form through official website , then fill the application form and send it along with relevant certificates to the address given in the notification.


Last date for receipt of application form : 31-12-2013


Click here to view the Application form and application form.


All the visitors are urged to register their Email Address in our Mail Subscription box to get updates of govt jobs, bank jobs, central jobs, PSU jobs etc...

we wish your search for jobs may end here ...

East Coast Railway Recruitment 2013

East Coast Railway Recruitment 2013 | Apply Online for 8 Scouts & Guides Quota Posts

East Coast Railway has Invite online application form for filling up the Scouts & Guides Quota vacancies.Eligible candidates can apply online on or before 30-12-2013. More details regarding educational qualifications, age limit, selection and application process are mentioned below… 

East Coast Railway Recruitment 2013 Vacancy Details - 

Total No. of Posts -8 posts 
Scouts & Guides Quota - 8 Post

Educational Qualification - Candidates should have done Matriculation or ITI or its equivalent qualification from a recognized university.

Selection Process - Candidates will be selected based on Written Test, Personality test, interview .


Pay Scale - Rs.5200-20200 .


How To Apply -All Eligible and Interested candidates send their applications by Post to the address mentioned against each unit below. Candidates intend to apply for a particular unit should send their applications to the respective office address only. .


Address -

1.The Assistant Personnel Officer(Recruitment), 2nd Floor, South Block, Rail Sadan, PO-Mancheswar, Bhubaneswar, Odisha – 751017.

2.The Sr.Divisional Personnel Officer, East Coast Railway, Khurda Road,Division, Po-Jatni, Distt-Khurda, Odisha – 752050.

3.The Divisional Personnel Officer, East Coast Railway, Sambalpur Division,Po-Modipara, Sambalpur, Odisha – 768002.

4.The Sr.Divisional Personnel Officer, East Coast Railway, Waltair Division,Po-Dondaparthy, Visakhapatnam, Andhra Pradesh – 530004. .


Important Date - Last Date for Receiving of Application :
30-12-2013 .

Krishi Vigyan Kendra Subject Matter Specialist Vac...

Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::: Krishi Vigyan Kendra Subject Matter Specialist Vac...: Krishi Vigyan Kendra Subject Matter Specialist Vacancies :  Krishi Vigyan Kendra, Ganpat Vidyanagar Mehsana-Gozaria Highway,Kherva Postal...

United Bank of India

Name:United Bank of India united
Number of Post:01
Name of Post: Advisor
Location: Kolkata
Selection Procedure:The selection will be made on the basis of Interview.
How To Apply:Candidates are required to apply online in the prescribed format available in Bank’s website www.unitedbankofindia.com
Last Date:3/12/2013
For More Details:Click Here
To Apply:Click Here
For Official Website:Click Here

PGVCL Vidyut Sahayak (Junior Assistant) & Judicial...

Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::: PGVCL Vidyut Sahayak (Junior Assistant) & Judicial...: PGVCL Vidyut Sahayak (Junior Assistant) & Judicial Member Vacancies : Click Here (1) Vidyut Sahayak Post: Vidyut Sahayak (Junior ...

ISRO - Ahmedabad Recruitment for Technical Posts

Updates :: MaruGujarat :: Official Site :: maru gujarat ::: ISRO - Ahmedabad Recruitment for Technical Posts: ISRO - Ahmedabad Recruitment for Technical Posts : Government of India, Deportment of Space, Indian Space Research Organization, Space Appl...

REPCO Bank Graduate Trainee Recruitment Notification 2013

REPCO Bank Graduate Trainee Recruitment Notification 2013
REPCO Bank
REPCO Bank Home Finance Limited - Vadodara
Website : www.repcohome.com
Name Of The Posts : Graduate Trainee jobs
Education Qualification : Candidates background qualification aspirants must have complete Graduation, Preferably B.Com in 10+2+3 format through regular classroom course from a UGC recognized University and more details refer notification file
Number of posts: 01
Job Location : Vadodara
Salary: Applicants pay band See Official Website
Age Limit: Applicants age period for above jobs below 25 years as on 01-11-2013.
Selection Process: Candidates mode of Selection refer notification file
How to Apply for this job : Eligible Candidates can apply visit official site www.repcohome.com and send documents To Mr. Ketan A Bhatlekar, Branch Manager Repco Home Finance Limited No.302, Sahyog Apartment, Near Arpan Complex, Deluxe Cross Road, Nizampura, Vadodara – 390 002 on before 07/12/2013.
Important date :
Last Date For Submission : 07-12-2013.

GSRTC Recruitment 2013 | Apply Online for 153 Mechanic, Electrician Posts


GSRTC Recruitment 2013 | Apply Online for 153 Mechanic, Electrician Posts

2 December 2013
GSRTC Recruitment 2013 | Apply Online for 153 Mechanic, Electrician Posts

Gujarat state Road Transport Corporation has Invite online application form for filling up the Mechanic, Electrician vacancies.Eligible candidates can apply online on or before 31-12-2013. More details regarding educational qualifications, age limit, selection and application process are mentioned below… 

Gujarat state Road Transport Corporation Recruitment 2013 Vacancy Details - 

Total No. of Posts -153 posts 
1. Mechanic: 103 posts
2. Electrician: 50 posts posts 

Age Limit - Candidates upper age limit should not exceed 30 Years. Age relaxations will be applicable as per the rules.


Educational Qualification - Candidates should have done ITI or its equivalent qualification from a recognized university.


Selection Process - Candidates will be selected based on Merit & Trade Practical Test .


How To Apply -All Eligible and Interested candidates may fill the online application through official website http://ojas.guj.nic.in from 02-12-2013 to 31-12-2013.


Important Date - Last Date for Registration of Online Application : 31-12-2013.

Pragna Ek divasiy Talim Aayojan

Pragna Ek divasiy Talim Aayojan

 

National Defence Academy(NDA) Recruitment 2013

National Defence Academy(NDA) Recruitment 2013 | Apply Online for Various Instructors Posts
National Defence Academy has Invite online application form for filling up the Instructors vacancies.Eligible candidates can apply online on or before 7-12-2013. More details regarding educational qualifications, age limit, selection and application process are mentioned below… 

National Defence Academy Recruitment 2013 Vacancy Details - 

Total No. of Posts -Various posts 
1. Instructors post 


Educational Qualification - Candidates should have done Post Graduation Degree or its equivalent qualification from a recognized university.

Selection Process - Candidates will be selected based on Written Test .


Pay Scale - 25000/- .


How To Apply -All Eligible and Interested candidates are requested to forward the soft copy of application on following ids along with the hard copy of application addressed to Registrar, National Defence Academy, Khadakwasla Pune - 411 023 (i) principal.nda@nic.in (ii) ednbr.nda@nic.in. Last date of receipt of applications will be 07th December 2013. 



Important Date - Last Date for Receiving of Application :7-12-2013 Click here for Recruitment details.

SSC Recruitment 2013 - Latest opening in SSC for Degree holders

SSC Recruitment 2013 - Latest opening in SSC for Degree holders



Staff Selection Commission has uploaded advertisement on notice board of its official website about the recruitment of Asst Plant Protection Officer , Investigator and Data Entry Operator posts. Interested Candidates can send their applications in prescribed format before 27th December , 2013 . More detailed information regarding SSC Recruitment 2013 is mentioned below.


Complete vacancy details in Staff Selection Commission :
Number of vacancies : 198
Name of posts : 
1. Assistant Plant Protection Officer (Entamology / Nematology) - 85 Post
2. Assistant Plant Protection Officer (Plant Pathology / Virology / Bacteriology) - 67 Post
3. Assistant Plant Protection Officer (Weed Science) - 29 Post
4. Investigator (Group-C) - 06 Post
5. Data Entry Operator - 08 Post posts 

Eligibility Criteria :

Age Limit : Candidates age limit should not exceed 25 years for DEO posts and 30 years for remaining post as on 27-12-2013.


Educational Qualification : Candidates before going to fill SSC application form  make sure that they have completed any Degree , M.Sc Degree in relevant discipline, Bachelor's degree or its equivalent qualification from a recognized University.


Selection process : Selection shall be made on the basis of performance in written test and Interview.


Application Fee : Candidates need to pay Rs. 50 in the form of demand draft. No fee for SCs, STs, Female candidates,  PHD and Ex-servicemen candidates.


How to Apply : Candidates have to submit the application form along with relevant documents to the following address :
The Deputy Regional Director (NWR), 
Staff Selection Commission,
Block No. 3. Kendriya Sadan
Sector-9 Chandigarh-160017 .


Important dates : 
Closing date for receipt of application form : 27-12-2013


Click here to view the Official notification. 

Click here to view Application form.


All the visitors are urged to register their Email Address in our Mail Subscription box to get updates of govt jobs, bank jobs, central jobs, PSU jobs etc...

we wish your search for jobs may end here ...


Run For Unity Ma Bhag Leva Babat

Some Important Circular :

Circular

1.Rajya ni tmam Schools Dhoran 1 thi 8 ma Abhyas Krta Badak no UNIC ID Number no Shaixanik Dastavej ma Ullekh Krva babat.


2.Mahekam Circular New !!! 


3.Mission Gunotsav Circular -Download Circular

4.Mission Gunotsav logo-Download Circular

5.CCC Talim Onduty Circular-parixa fees Temaj Talim fees Pratham Praytne Sarkar Bhogvse te Babat Circular

6.School  Bahar na Balko nu Serve Krva babat Circulars

Saurstra University External Courses Hall ticket Download

Saurstra University External Courses Hall ticket Download

Bachelor of Arts (External)Semester-I 
click here for print Hall Ticket 

Bachelor of Commerce Semester-I
click here for print Hall Ticket

Bachelor of Arts Semester III
click here for print Hall Ticket

Bachelor of Commerce Semester III
click here for Print Hall Ticket

Shikshan sahayak Vacancies Nadiad

Shikshan sahayak Vacancies
S.V.J Education Trust Sanskar vidyalaya(Granted Higher Secondary School)Nadiad,Kheda

Posts Name /Qualification-
1.M.com B.ed(Acount)-(old Teacher)post-1
2.M.A B.ed (English)-(shikshan Sahayak)Post-1

-TAT exam Farjiyat Pass Krel hovi Jruri che.
-Download Advertisement-click here
-Arji Moklavanu Adress-
principal shree,Sankar Vidyalaya,Barkoshiya Road,Hajrat Park same,Nadiad,Di-kheda, Pin-387001