BREAKING NEWS:- વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫) ચોથા તાબક્કા માટે કોલ-લેટર મેળવવા માટેની સુચના (FOURTH ROUND DECLARE ) ......!
વિદ્યાસહાયક ભરતી (ધોરણ – ૧ થી ૫)ની ફાઈનલ મેરીટ યાદી તથા ઉમેદવારોના કોલ-લેટર મેળવવા માટેની સુચના
(૧) ચોથા તબક્કામાં ઉમેદવારો તા.૦૭/૦૬/૨૦૧૪ ના રોજ ૧૭:૦૦ કલાકથી ઓનલાઈન કોલ-લેટર મેળવી શકશે.
(૨) ચોથા તબક્કામાં જનરલ કેટેગરીના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા.૧૦/૦૬/૨૦૧૪ ના રોજ બોલાવેલ છે.
(૩) ચોથા તબક્કામાં ૬૫.૯૬%મેરીટ
ધરાવતા ટેટ(TET) અને ઉંમરમાં છૂટછાટવાળા અનુસૂચિત જાતિના ઉમેદવારો સિવાયના
જનરલ કેટેગરીમાં આવતા (OP, SC, ST, SEBC) ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે.
(૪) જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે ઉમેદવારોએ
ઓનલાઇન વેબસાઇટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઇ પ્રકારે
કોલ-લેટર મોકલવામાં આવશે નહિ.
No comments:
Post a Comment